Dua Ki Darkhwast | Dua Ki Qabooliyat Ki Hadees

 દોસ્તો આજ ના blog માં dua ki darkhwast આ વિષય પર આપણે વાત કરીશું આજે આપણે dua નું મહત્વ શુ છે એ habees ની રોશની માં જાણીશું અને કોઇ ને dua ni darkhwast કરવા થી શું ફાયદા થાય છે એ પણ એક dua ki kitab માંથી quran Ane Hadith ની તાલીમ થી સીખી શું તો ચાલો દોસ્તો આજ ની આપણી islamic post શુરૂ કરીએ છીએ.

Dua ki darkhwast

Dua Ki Darkhwast | Dua Ki Guzarish


હઝરત બક્ર બિન અબ્દુલ્લાહ મુઝનીએ કેટલી સરસ વાત ફરમાવી! કે, 'હે ઈબ્ને આદમ (માનવ) તારા જેવો કોણ હોઈ શકે છે ? કે જો તું પોતાના આકા (માલિક)ના દરબારમાં હાજર થવા ચાહે તો રજા વગર જઈ શકે છે !” કોઈએ પૂછયું કે, “એની રીત શી છે? ?' તો ફરમાવ્યું કે, “તમે મુકમ્મલ વુઝૂ કરીને મિહરાબમાં જઈને ઊભા થઈ જાઓ, જાણે તમે પોતાના આકાની પાસે હાજર થઈ ગયા અને તેનાથી કોઈ વકીલ વગર વાતચીત કરવા લાગો છો!”


Dua Ki Fazilat | દુઆની કૈફિયત


અનુવાદ પોતાના મલા (માલિક)થી એવો સંબંધ જોડી લે. જેવો સંબંધ બાળક પોતાની માતા સાથે ધરાવે છે કે માતા જયારે પણ મારે છે તો બાળક તેની સામે કાકલૂદી અને વિનંતી કરવા લાગે છે. અને સતત એવું કરતો રહે છે, અહીં સુધી કે માતા તેને પોતાની છાતીએ વળગાડી લે છે.


Dua Ki Fazilat kya hai | દુઆનો મહાન રુકન


Tarjuma આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, -‘અલ્લાહથી એવી હાલતમાં દુઆ કરો કે તમોને કુબૂલિયતનું yakeen હોય, અને આ વાત યાદ રાખો કે અલ્લાહ તઆલા ગાફિલ અને બેપરવાહ દિલની પુકાર સાંભળતા નથી.


Hazrat Musa Alaihis Salam Ka Waqia


 એક કિસ્સામાં નકલ થયું છે કે એક વખતે હઝરત મૂસા અલયહિસ્સલામ ( hazrat musa alaihis salam ) એક શખ્સ પાસેથી પસાર થયા. તે દુઆમાં ખૂબ જ લાચારી અને આજીજી સાથે મશગૂલ હતો. તેની આ હાલત જોઈને હઝરત મૂસા અલયહિસ્સલામે ( hazrat musa ali salam )વિચાર્યું કે જો એની જરૂરત પૂરી કરવું મારા હાથમાં હોત તો હું તેની જરૂરત પૂરી કરી દેતે. આ વિચાર આવતાં જ અલ્લાહે હઝરત મૂસા અલયહિસ્સલામ પર વહી મોકલી “હે મૂસા ! આ બંદા પર તારા કરતાં પણ હું વધારે મહેરબાન છું; પરંતુ વાત આ છે કે તે મારાથી દુઆ તો કરી રહ્યો છે પણ તેણે તેના દિલને પોતાની બકરીઓમાં ફસાવી રાખ્યું છે ! અને હું એવા બંદાની દુઆ(dua) કબૂલ કરતો નથી જેનું દિલ મારા સિવાય કોઈ બીજી જગ્યાએ લાગેલું હોય આ સાંભળી હઝરત મૂસા અલહિસ્સલામે પેલા શખ્સને આ વાત જણાવી દીધી. તે પછી તે આદમી દિલથી અલ્લાહની સામે હાજર થયો, એટલે allah એ તેની જરૂરત પૂરી કરી દીધી. આ બનાવથી જાણવા મળ્યું કે દુઆની કુબૂલિયત(dua ki qabooliyat )

માટે હુઝૂરે કલ્બ ( huzoor e qalb ) હોવું જરૂરી છે દિલ અલ્લાહ તરફ હોવું અને અલ્લાહથી હુસ્ને ઝન્ન (અલ્લાહ દુઆ અવશ્ય કબૂલ કરશે એવી શુભ આશા હોવી) અત્યંત જરૂરી છે.


Hazrat Musa Alaihis Salam Ka Kissa


એ જ પ્રમાણે એક બીજો અજીબ કિસ્સો છે કે allah tala એ હઝરત મૂસા અલહિસ્સલામને સંબોધન કરતા ફરમાવ્યું કે, “મારી ઈઝઝત અને બળાઈની કસમ! જો તે (ગુનેહગાર બંદો) સમગ્ર ધરતી પરના ગુનેહગારો માટે માફીની દરખ્વાસ્ત કરતે, તો તેના સદકામાં બધાંને માફ કરી દેતે! હે મૂસા ! હું મુસાફિરની પનાહગાહ (આશ્રયસ્થાન) છું હું તેનો હબીબ (મિત્ર) છું; હું તેનો તબીબ છું; અને તેના પર રહમ કરનારો છું.


Dua Kyun Qabool Nahi Hoti | Abu Huraira Ki Hadees


હઝરત અબૂ હુરયરહ (રદિ.)થી મારવી  (રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સુધી પહોંચતી) રિવાયત છે કે,એક નબી પોતાની કોમને લઈ વરસાદની દુઆ માટે નીકળ્યા તો તેમણે જોયું કે એક કીડી છે જેણે પોતાના આગલા પગોને આસમાનની તરફ ઊઠાવેલા છે. નબીએ તેને જોઈને પોતાની કોમને કહ્યું કે, “પાછા ચાલો ! આ કીડીના કારણે તમારી દુઆ કબૂલ કરી લેવામાં આવી ! ” જયારે કમઝોર કીડીની સાથે દુઆની કુબૂલિયત (dua ki qabooliyat)ની બાબતમાં અલ્લાહનું આ વર્તન છે તો પછી allah tala પોતાના દુઆ માંગનારા તે બંદાને, જે લા ઈલાહ ઈલ્લલ્લાહ ( la ilaha illallah muhammadur rasulullah meaning)પઢનારો હોય, તેને qabooliyat થી કેવી રીતે મહેરૂમ રાખશે ? 


Canclusan


દોસ્તો આજ ની ઇસ્લામિક પોસ્ટ માં dua ki darkhwast આ વિષય માં ચર્ચા કરવામાં આવી જેમાં અપને hazrat musa alaihis salam ka waqia ની મદદ થી dua qabool hone ki nishani વાંચી અને hazrat abu huraira r.a. ના એક નાની islamic story ની મદદ થી dua qabool hone ki fazilat તમે વાંચી ઉમ્મીદ કરું છું તમને આ પોસ્ટ પસંદ પરી હસે અને dua ના વિશે islamic knowledge મળ્યું હસે તમને કૉમેન્ટ કરી ને જાણ કરો.આ પોસ્ટ ને શેર કરી deen ki baatein લોકો સુધી પહોંચાદો.


Allah Hafiz 


एक टिप्पणी भेजें

और नया पुराने