Surah Yaseen Ki fazilat | યાસીન શરીફની ફઝીલત

 દોસ્તો આજે Surah Yaseen Ki fazilat આજ ની આ islamic post માં જાણીશું, દોસ્તો Surah Yaseen Ki fazilat Quran અને hadees માં બેશુમાર છે પણ આજ ની આ પોસ્ટ માં થોડીક surah yaseen padhne ki fazilat kya hai એ આપણે જાણીશું અને આપણે પોતે પણ yaseen Sharif પઢીને અમલ કરીને બીજા ઈમાન વારા ભાઈ બહેનો સુધી પણ આ islamic artical ને પહોંચાડી ને તેમને પણ deen ki baatein શીખવાડી ને deen પર ચાલવા વારા બનાવીએ આપણા કેહવાથી કોઈ એક પણ અમલ કરવા વારો બની ગયો તો આપણી નજાઅત માટે નો જરિયો બની સકે તો ચાલો Surah Yaseen Ki fazilat શું છે તે આજ ની આ પોસ્ટ પઢી ને જાણીએ.

Surah Yaseen Ki fazilat

Surah Yaseen Ki fazilat | યાસીન શરીફની ફઝીલત

હૂઝૂર nabi muhammad rasulullah sallallahu alaihi wasallam ફરમા Yaseen Quran shareef નું દિલ છે. yaseen sharif ની તિલાવટ થી દસ વાર Quran shareef પઢવા નો સવાબ મળે છે.

allah tala એ આકાશો અને જમીન પેદા કરવાના એક હજાર વર્ષ અગાઉ Surah Yaseen Sharif અને 'સૂરએ તાહા' ફરિશ્તાઓ સામે પઢી સંભળાવી. (Yaseen અને taha આ બંને rasulullah sallallahu alaihi wasallam ના મુબારક નામો છે.) અલ્લાહ તઆલાએ પોતાના પ્યારા નબી muhammad rasulullah sallallahu alaihi wasallam નું અને પવિત્ર કુર્આન નું વર્ણન ફરિશ્તાઓ સામે કર્યું તો ફરિશ્તાઓ સાંભળીને કહેવા લાગ્યા કે જે ઉમ્મત પર આ સૂરતો ઉતરશે તેમજ જે એને દિલમાં યાદ કરી લેશે અને જે ઝબાન થી પઢશે તેઓ સર્વેના માટે મુબારકબાદી છે.

(mishkat shareef | મિસ્કાત શરીફ, પેજ ૧૮૭)

Surah Yaseen Ki Fazilat In Hadees 

હઝરત અલી (રદિ.)ને allah ke rasool ne farmaya કે હૈ અલી (રદિ.) Surah Yaseen Sharif ને પઢતા રહો, એમાં દસ બરકતો છે 

Surah Yaseen Padhne Ke Kya Fayde Hain

(૧) ભૂખ્યો ભૂખ દૂર કરવા માટે પઢશે તો ભૂખ દૂર થશે.

(૨) તરસ્યો તરસ દૂર કરવા માટે પઢશે તો તરસ દૂર થશે.

(૩) લિબાસ વિહોણો માણસ પોશાક પ્રાપ્ત કરવાના ઈરાદે પઢશે તો અલ્લાહ તઆલા તેને પોશાક આપશે.

(૪) મર્દ અથવા ઔરત શાદી થવાના ઈરાદાથી પઢશે તો તેઓની ઇચ્છા પૂરી થશે.

(૫) બીકણ માણસ બીક (૬૨-ખૌફ) દૂર કરવાના ઈરાદે પઢશે તો તેની બીક દૂર થશે.

(s) બીમાર માણસ બીમારી દૂર કરવાના ઈરાદાથી પઢશે તો તેની બીમારી દૂર થશે.

(૭) કેદી કેદમાંથી છૂટવાના ઈરાદાથી પઢશે તો તેને છૂટકારો મળશે.

(૮) મુસાફિર સફરમાં પઢતો રહેશે તો તેનો સફર આસાન થશે.

(૯) ગમગીન માણસ પઢશે તો અલ્લાહ તઆલા તેનો ગમ દૂર કરશે.

(૧૦) જો કોઈ માણસ ખોવાયેલી વસ્તુ મળવાના ઈરાદાથી પઢશે તો તે ચીજ મળી જશે. (બાગે આરિફ-૪૪૪)

Surah Yaseen Padhne Ke Fayde

Surah Yaseen શરીફના આટ આટલા મહાન ફાયદાઓ જોતાં દરરોજ સવારે અને સાંજે એક એકવાર પઢવી જ જોઈએ અને જો આ ન થઈ શકે તો દિવસમાં કમથી કમ એક વાર તો જરૂર પઢી જ લેવી. (allah tala અમલની તૌફીક આપે, ameen)

(૧૧) હઝરત જુન્દુબ (રદિ.) જનાબ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી રિવાયત કરે છે કે,

જેણે કોઈ રાતે Surah Yaseen અલ્લાહ માટે પઢી તો તે બખ્શાઈ ગયો.

(મુઅતા imam malik )

(૧૨) હઝરત અનસ (રદિ.)થી રિવાયત છે કે allah ke rasool ne farmaya જે માણસ કબ્રસ્તાને જાય અને સૂરએ યાસીન શરીફ પઢે અને તેનો સવાબ મર્હુમીનને બખ્શી આપે તો allah tala તે દિવસે મુર્દાઓનાં અઝાબમાં ઘટાડો કરી થાપશે અને પઢનારને તે કબ્રસ્તાનમાંના મુર્દાઓની સંખ્યા બરાબર કીઓ મળશે.

Canclusan

દોસ્તો આજે આપણે Surah Yaseen Ki fazilat શીખ્યા હવે અમલ કરવાનો વખત છે આપણે જે Surah Yaseen Ki fazilat માલૂમ થઈ તે yaseen Sharif પઢતી વખતે યાદ કરીએ કે yaseen પઢવા થી મને શું ફાયદો થશે શું મળસે,insha allah yaseen Sharif ki fazilat આપણી સામે હસે તો આપ નો અમલ છુતસે નહિ અને yaseen Sharif પઢવાની પાબંદી થશે તો દોસ્તો તમે પોતે પણ અમલ કરો અને અંમલ કરતા કરતા બીજા સુધી પણ પાહોચદો,આજ ની પોસ્ટ અહી સમાપ્ત કરીએ છીએ insha allah ફરી મળીશું બીજી નવી islamic post માં ફરી નવા ટોપિક સાથે 

Allah Hafiz 

Read More 


Pyare nabi ki pyari sunnatain 


FAQ

Q-1 યાસીન શરિફ કો ક્યા કહા જતા હૈ ?

યાસીન શરિફ કો Quran shareef કા દિલ કહા જાતા હૈ.

Q-2 યાસીન શરિફ એક બાર પઢને પર કિતના સવાબ મિલતા હૈ ?

યાસીન શરિફ એક બાર પઢને પર 10 મર્ટબા Quran shareef પઢને કા સવાબ મિલતા હૈ.

Q-3 રાત કો યાસીન શરિફ પઢને કી ક્યા ફઝીલત હૈ?

હઝરત જુન્દુબ (રદિ.) જનાબ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી રિવાયત કરે છે કે, જેણે કોઈ રાતે Surah Yaseen અલ્લાહ માટે પઢી તો તે બખ્શાઈ ગયો. (મુઅતા imam malik )

Q-4 યાસીન શરિફ ને કબ્રસ્તાન માં પઢવા ની શું ફઝીલત છે ?

હઝરત અનસ (રદિ.)થી રિવાયત છે કે allah ke rasool ne farmaya જે માણસ કબ્રસ્તાને જાય અને સૂરએ યાસીન શરીફ પઢે અને તેનો સવાબ મર્હુમીનને બખ્શી આપે તો allah tala તે દિવસે મુર્દાઓનાં અઝાબમાં ઘટાડો કરી થાપશે અને પઢનારને તે કબ્રસ્તાનમાંના મુર્દાઓની સંખ્યા બરાબર કીઓ મળશે.

Q-5 મર્દ ઓર ઔરત કી શાદી ન હોતી હો યો ક્યા પઢે?

જિસકી ભી શાદી ન હોતી હો તો યાસીન શરિફ ઇસ નિયત સે પઢે ઇશા અલ્લાહ કામ હો જાયેગા.



एक टिप्पणी भेजें

और नया पुराने