દોસ્તો આજ કી blog post મે હમ maulana muhammad ali jalandhari ka waqia લેકર આપ કી ખિદમત મે હાજર હુએ હૈ દોસ્તો allah walo ki baatein હમારે લીએ Nasihat કા કામ દેતી હૈ આજ કી ઇસ islamic post કી મદદ સે આપ લોગો કી khidmat મે ઍક allah walo ka Waqia gujrati Maine પેસ કીયા હૈ ઇસ islamic story કે અંદર હમારે લીએ એક બહુત ઉમદા સબક હૈ આપ ખુદ ભી ઇસ પર અમલ કરે ઓર દોસ્તો કો ભી ભેજે ઓર sawab e jariya હાસિલ કરે તો ચલો દોસ્તો આજ કા islamic artical શુરૂ કરતે હૈ .
maulana muhammad ali jalandhari ka waqia કા islamic artical શુરૂ કરતે હૈ .
Maulana Muhammad Ali Jalandhari Ka Waqia
હઝરત મૌલાના મુહમ્મદ અલી જાલંધરી (રહ.)
જનાબ ઝફરુલ્લાહ બેગ સા.(jafarullah) હઝરત મૌલાના મુહમ્મદ અલી જાલંધરી (રહ.) (લેક્ચરર જામિઅહ ઈસ્લામિય્યહ • ઈસ્લામાબાદ)એ બતલાવ્યું કે, એક વખત હઝરત મુજાહિદે મિલ્લત (રહ.)( hazrat mujahid e millat) એ એમના ગામ પેરૂજિઝંગમાં આયોજિત એક જલ્સામાં taqreer કરવા માટે આવવાનું હતું. લેક્ચરર સા. ના ફાધર molana ahmad yar (fazile e deoband )એ પોતાના કર્મચારીને ઘોડી લઈને મોકલ્યા કે તમે hazrat mujahid e millat રેલ્વે સ્ટેશનથી લઈ આવો.
Mujahid E Millat Ka Waqia | Islamic Story In Gujarati
કર્મચારીએ railway station પર આવી ગાડી પરથી ઉતરેલ એક સવાર પર નજર દોડાવી. તેમનો અંદાજો—અનુમાન એવું હતું કે મુજાહિદે મિલ્લત હઝરત મવલાના (અમીરે મજલિસ તહફુઝે ખત્મે નુબુવ્વત) નવાબો જેવા ઠાઠમાઠથી સજ્જ હશે, કિંમતી પોશાક, ઉચ્ચ રહેણી-કરણીથી રંગાયેલ, ખતીબો જેવી ચાલઢાલ, માથા પર અમામો, હાથમાં ચમકદાર લાકડી, ખાધેલ-પીધેલ શરીરવાળા (જાડા), જેમની સાથે એક સેવકરૂપે તાલિબે ઈલ્મ હશે, જે એમનું બ્રીફકેસ ઉઠાવીને ચાલતા હશે, ચમકદાર-કિંમતી વસ્ત્રો પહેર્યા હશે, શરીરમાંથી સ્પ્રે કરેલ અત્તરની સુગંધ આવતી હશે, જે કિસ્સાઓ અને કિંમતી નસીહતો વાર પહેલાં ગાડીના ગુસલખાનામાં જઈ એમણે સ્ટેશન આવવાના થોડી કર્યું હશે અને તે દૂરથી ઘોડીવાળા કર્મચારીને જોઈ તેને તતડાવવા લાગશે કે મારે તમારા સુધી પહોંચવામાં તકલીફ ઉઠાવવી પડી. તારે રેલવે સ્ટેશનની અંદર platform પર પહોંચવું જોઈતું હતું.
ખેર, ઘોડીવાલા કર્મચારીને ઉપરોક્ત રિવાજી પોશાક પહેરેલ ઉચ્ચ સજ્જન નજરે ન પણ તો તે પણ ઉભો રહી ગયો. હઝરત મૌલાના મુજાહિદે મિલ્લત (રહ.)એ કે (લેવા આવનાર મુસાફરોને જોતા હોય છે કે મારા માણસને હું ટાળવી લઉં. આ માત્ર શયદ મને લેવા આવ્યો હશે. હઝરતે વિચાર્યું કે હું મુજાહિદે મિલ્લત એવું કહીશ તો તે માનશે નહિં. જો કે હું કસમ ખાઈને પણ કહીશ તો પણ તે માનશે નહિં, કારણ કે હઝરત (રહ.)ની પાસે કેટલાએ દિવસોના સફરને લઈ એક જોડી કપડું તે પણ મેલું હતું અને ઝભ્ભો તો ફાટીને જૂના જેવો લાગતો હતો.
Molana Jalandhari Ka Waqia | Molana Jalandhari Ki Kahani
આપ (રહ.) તેની પાસે ગયા, સલામ કરી અને ફરમાવ્યું કે ભાઈ ! તમે ક્યાંથી આવ્યા છો ? કોને લેવા આવ્યા છો ? તેણે કહ્યું કે રહ.)ને લેવા આવ્યો છું. તેઓ અમારા ગામમાં આજે જલ્સો યોજાયેલ છે તેમાં તકરીર કરવાના છે. આપ maulana muhammad ali jalandhari (રહ.)એ ફરમાવ્યું કે ભાઈ ! જુઓ મૌલાના સાહબ તો તમારા ખ્યાલ મુજબ આવ્યા નથી, તમે મને લઈ ચાલો. નેકી-સવાબ થશે. હું પણ taqrir સાંભળવા માટે તમારા ગામ આવવા માંગું છું. તે કર્મચારી કદી હઝરત (રહ.)ના મનમોહક નૂરાની ચેહરાને જોતો કદી maulana muhammad ali jalandhari (રહ.)ની ફકીરો જેવી રહેણી-કરણીને.
છેવટે તે કર્મચારી હઝરતને લઈ ચાલવા તૈયાર થયો, પરંતુ પોતે તો તે જીન પર બેઠો અને હઝરત (રહ.)ને પાછળ ઘોડીની નાગી પીઠ પર બેસાડયા. જ્યારે ગામમાં પહોંચી ગયા હઝરત (રહ.)ને પાછળ બેસાડેલા જોઈને જે લોકો હઝરતને ઓળખતા હતા, કર્મચારીને મારવા તૈયાર થઈ ગયા. લોકો તે કર્મચારીને કહી રહ્યા હતા કે "જાલિમ તેં Hazrat ની સાથે આવો વ્યવહાર કર્યો, તને શરમ ન આવી. હવે તો તેના પગ તળે રેલો આવ્યો હતો, પરંતુ હજુ પણ તેને તો વાત સમજાતી ન હતી. તે વારંવાર કહી રહ્યો હતો, “મને તો તમે લોકોએ maulana muhammad ali jalandhari (રહે.)ને લેવા મોકલ્યા હતા. ભલા ! મૌલાના આવી પોઝીશનમાં હતા તેથી હું - એમને ઓળખી શક્યો નહિ.
हजरत मौलाना मुहम्मद जालंधरी की कथा
Hazrat moulana ali એ ફરમાવ્યું કે, ભાઈઓ ! એનો કોઈ - વાંક નથી, વાંક મારો છે. મેં લેવા આવનારને મારું નામ ન બતાવ્યું હતું. • આ તો એનું એહસાન છે કે મને અજાણ્યો માણસ સમજીને પણ પોતાની - સાથે લાવ્યો છે. આવા હતા આપણા બુઝુર્ગો. અલ્લાહ (Allah )એમને ખૂબ barkato થી માલામાલ કરે અને આપણને સાદગીની નેક તૌફિક બખ્શ,aameen.
(અનમોલ મોતી, ભાગ-૧) anmol moti book
Canclusan
દોસ્તો આજ કી ઇસ islamic post મે maulana muhammad ali jalandhari ka waqia આપ ને પઢા, ઇસ islamic story સે આપ કો ક્યા સીખ ને કો મીલા કૉમેન્ટ કર કે અપની રાય જરૂર દે, ઇસી કે સાથ આજ કા વિડિઓ સમાપ્ત કરતે હૈ અપની દુઆ મે હમે યાદ રખે, ફિર મીલટે હૈ એક ન્યુ બ્લૉગ કે સાથ
Allah Hafiz