Kapda Pahen Ne Ke Aadab | લિબાસના આદાબ

 દોસ્તો આજ ની પોસ્ટ માં Kapda Pahen Ne Ke Aadab ને સીખીશું, અલ્લાહ ના રસુલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ના તરીકા માં કામયાબી છે એ યકીન ની સાથે આપણે Kapda Pahenne ka sunnat tarika સિખી ને અમલ કરીશુ તો આપણું દુનીયા નું કામ પર દીન બની જશે અને kapde pehne ki sunnat જિંદા થશે તો દોસ્તો આજ ની islamic post માં આપણે લીબાસ ના આદાબ સિખીએ.

Kapda Pahen Ne Ke Aadab

Kapda Pahen Ne Ke Aadab | લિબાસના આદાબ

આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઘરે પધાર્યા બાદ કપડાં બદલતા હતા.

• પહેલાં પાજામો (લેંગો, સુરવાલ, પાટલૂન) બદલવો. બેસીને બિસ્મિલ્લાહ પઢીને સુરવાલમાંથી પહેલાં ડાબો પગ અને પછી જમણો પગ બહાર કાઢો. પહેરતી વેળા સુરવાલ ખંખેરી જરા નમીને, બિસ્મિલ્લાહ કહી,

પહેલાં જમણા પગમાં અને પછી ડાબા પગમાં પહેરો. 

(હિશને હસીન)

• ત્યાર બાદ કુરતો (ખમીસ, શર્ટ) બદલો. પહેલાં ડાબી અને પછી જમણી બાંય બહાર કાઢો.

કુરતો પહેરતી વેળા પહેલાં કપડું ખંખેરી બિસમીલ્લાહ પઢી, પહેલાં જમણો હાથ અને પછી ડાબો હાથ બાંયમાં નાખો. 

(હિશને હસીન |husne hasin kitab)

કાઢેલાં કપડાં ગડી વાળી બિસ્મિલ્લાહ કહી મુકો.

જોડા–ચપ્પલ પહેલાં ડાબા પગમાંથી કાઢો, પછી જમણાં પગમાંથી.

પહેરતી વેળા ખંખેરી, બિસ્મિલ્લાહ પઢી, પહેલાં જમણા પગમાંથી, પછી ડાબા પગમાં પહેરો. (બુખારી | bukhari sharif)

• જોડો ફક્ત એક જ પગમાં (કે બીજો પગ ઉઘાડો હોય) ન પહેરવો જોઈએ.

પુરૂષોએ રેશમી કપડાં અને સોનું પહેરવું હરામ છે.

 (અબૂદાવૂદ શરીફ | abu dawud sharif)

Kapda Pahnane Ki Dua | કપડાં કપદા પહેરતી વખતે પઢવાની દુઆ 

કપડાં પહેરતી વેળા આ દુઆ પઢો 

હે અલ્લાહ, હું તને તેના માટે સારા અને સારા માટે શોધું છું, અને હું તને તેના માટે ખરાબ અને ખરાબથી બચાવું છું 

(husne hasin kitab)

અલ્લાહુમ્મ ઇન્ની અઅલુક મિન ખયુરિહિ વ ખયુરિ મા હુવ લહૂ. વ અઊઝુબિક મિન શરિહિ વ શર્રિ મા હુવ લહૂ.

"હે અલ્લાહ પાક ! હું આપથી આ કપડાંની, અને એના મકસદ ની ભલાઈ ચાહું છું. તથા એની એની એના મકસદ ની બુરાઈથી પનાહ માગું छु.

Naya Kapda Pahenne Ki Dua | નવા કપડા પહેરવાની દુઆ 

નવું કપડું પહેરતી વેળા આ પ્રમાણે શુક્ર અદા કરો

અલ્લાહ માટે અલ-હમદુ, જે એક છે જે ઈનામ છે, અને જોગવાઈ મારા બિન-ગાયરમાંથી છે અને કોઈ શક્તિ નથી (અબુ દાઉદ, ઈબ્ને અલ-સુન્ની)

અલ્હન્દુલિલ્લાહિલ્લઝી કસાની હાઝષ્પવ્સ, વ રઝકનીહિ મિન ગયૂરિ હવૃલિમ્મિન્ની, વ લા કુવ્વતિન.

સઘળા તે વખાણ અલ્લાહ પાક માટે છે, જેણે મને આ કપડું પહેરાવ્યું. અને મને આ કપડું (વિષેશ મહેરબાની કરી) મારા પ્રયાસ કે અધિકાર વગર અર્પણ કર્યું."

જૂનું કપડું કોઈ ગરીબને આપી દયો. જયાં સુધી તેના શરીર પર કપડું રહેશે, તમને સવાબ મળતો રહેશે.

Naya kapda Pehne Dekhne Par Dua

કોઈ અન્યને નવું કપડું પહેરેલ જુઓ તો આ પ્રમાણે દુઆ આપોઃ ‎‫تُبْلَى وَ يُخْلِفُ اللَّهُ‬‎

તુબ્લા વ યુબ્લિફુલ્લાહુ.

પહેરી જુનું કરો, અલ્લાહ તમને વારા ફરતી નવું કપડું પહેરાવતો રહે.

Sar Ko Dhakne Ki Sunnat | માથું ઢાકવા ની સુન્નત 

•માથું ઢાંકવું આગવી સુન્નત છે.

• અમામહ-પાઘડી પહેરે તો નીચે ટોપી પણ પહેરવી જોઈએ. અલ્લાહના (રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ટોપી ઉપર પાઘડી પહેરતા હતા. જેનો છેડો પીઠ મુબારક પર લટકેલો રહેતો. આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કાળા, સફેદ અને લીલા રંગની પાઘડી પહેરી છે. મકકાની જીત વેળા આપના સર પર કાળી પાઘડી હતી.

Kaise Kapde Nahi Pahne Chahie

એવો લિબાસ–કપડાં ન પહેરવા જોઈએ, જે અન્ય કોમનો લિબાસ કે ધાર્મિક ઓળખ હોય. આમ કરવાથી માણસ તે લોકોનું અનુસરણ કરનાર, તથા એકરૂપતા અપનાવનાર ગણાશે. આવા માણસ માટે (રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો પવિત્ર ઈરશાદ છે જે માણસ અન્ય કોમની મુશાબહત કરશે, (એક રૂપતા આપનાવશે) (કિયામતના દિવસે) તે માણસ તેમની સાથે હશે. (અબૂદાવૂદ)

Pajama Pehenne Ka Sunnat Tarika

હમેંશા એક વાતનું ખાસ ધ્યાન રહે કે તમારો પાયજામો, લેંગો, લુંગી, પેન્ટ, પગની ઘૂંટીથી નીચે હરગિઝ ન હોય.

• પોતાના વિસ્તારના બુઝુર્ગો Sunnat પર ચાલનાર ulama e kiram ના લિબાસનું અનુસરણ કરવું જોઈએ. કારણ કે ઉલમાએ કિરામ જ અંબિયાના વારસદારો છે. 

(હદીસ - hadees sarif)

Canclusan

દોસ્તો આજ ની islamic post માં Kapda Pahen Ne Ke Aadab આપણે શીખ્યા અને Naya kapda Pehne Dekhne Par Dua પણ શીખ્યા hadees ki Roshni માં શીખ્યા હવે અમલ કરવાનો વખત છે અને અમલ કરતા ની સાથે deen ki baatein લોકો સુધી પહોચાડવા નો સમય છે તમને આ પોસ્ટ થી શું ફાયદો થયો કૉમેન્ટ કરી ને પોતાની રાય આપો મારી કોઈ ભૂલ હોય તો પણ કૉમેન્ટ કરી મને જાણ કરવા ગુજારીશ છે .દોસ્તો તમારી દુઆઓ માં આ ગુનેહગાર ને પણ યાદ રાખજો 

Allah Hafiz 

Read More

Dua kab our kis jagah qubul hoti hai 

Masverah ke aadab


FAQ

Q1 પાયજામો પેહરવાનો સુન્નત તરિકો શું છે ?

પહેલાં પાજામો (લેંગો, સુરવાલ, પાટલૂન) બદલવો. બેસીને બિસ્મિલ્લાહ પઢીને સુરવાલમાંથી પહેલાં ડાબો પગ અને પછી જમણો પગ બહાર કાઢો. પહેરતી વેળા સુરવાલ ખંખેરી જરા નમીને, બિસ્મિલ્લાહ કહી પહેરો.

Q2 કુરતો પહેરવાનો સુન્નત તરીકો શું છે ?

કુરતો (ખમીસ, શર્ટ) બદલો. પહેલાં ડાબી અને પછી જમણી બાંય બહાર કાઢો. કુરતો પહેરતી વેળા પહેલાં કપડું ખંખેરી બિસિમલ્લાહ પઢી, પહેલાં જમણો હાથ અને પછી ડાબો હાથ બાંયમાં નાખો.

Q3 કપડાં પહેરવાની દુઆ શું છે ?

અલ્લાહુમ્મ ઇન્ની અઅલુક મિન ખયુરિહિ વ ખયુરિ મા હુવ લહૂ. વ અઊઝુબિક મિન શરિહિ વ શર્રિ મા હુવ લહૂ. હે અલ્લાહ પાક ! હું આપથી આ કપડાંની, અને એના મકસદની ભલાઈ ચાહું છું. તથા એની એની એના મકસદની બુરાઈથી પનાહ માગું છું.

Q4 નવા કપડાં પહેરતી વખતે કઇ દુઆ પઢવી ?

કોઈ અન્યને નવું કપડું પહેરલ જુઓ તો આ પ્રમાણે દુઆ આપોઃ ‎‫تُبْلَى وَ يُخْلِفُ اللَّهُ‬‎ 3તુબ્લા વ યુબ્લિફુલ્લાહુ.

Q5 માથું ધાકવાની સુન્નત શું છે ?

•માથું ઢાંકવું આગવી સુન્નત છે. • અમામહ-પાઘડી પહેરે તો નીચે ટોપી પણ પહેરવી જોઈએ. અલ્લાહના (રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ટોપી ઉપર પાઘડી પહેરતા હતા. જેનો છેડો પીઠ મુબારક પર લટકેલો રહેતો. આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કાળા, સફેદ અને લીલા રંગની પાઘડી પહેરી છે. મકકાની જીત વેળા આપના સિરે કાળી પાઘડી હતી.

Q6 કેવા કપડાં ન પહેરવા જોઈએ?

એવો લિબાસ–કપડાં ન પહેરવા જોઈએ, જે અન્ય કોમનો લિબાસ કે ધાર્મિક ઓળખ હોય. આમ કરવાથી માણસ તે લોકોનું અનુસરણ કરનાર, તથા એકરૂપતા અપનાવનાર ગણાશે. આવા માણસ માટે (રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો પવિત્ર ઈરશાદ છેઃ જે માણસ અન્ય કોમની મુશાબહત કરશે, (એક રૂપતા આપનાવશે) (કિયામતના દિવસે) તે માણસ તેમની સાથે હશે. (અબૂદાવૂદ)

Q7 પાયજામો પહેરવાનો ઇસ્લામી તરીકો શું છે ?

હમેંશા એક વાતનું ખાસ ધ્યાન રહે કે તમારો પાયજામો, લેંગો, લુંગી, પેન્ટ, પગની ઘૂંટીથી નીચે હરગિઝ ન હોય.



एक टिप्पणी भेजें

और नया पुराने